નમસ્કાર મિત્રો
સામાજિક વિજ્ઞાનના વિષય ને લગતું શૈક્ષણિક સાહિત્ય એકમને અનુરુપ મળી રહે તે માટે મેં બ્લોગ બનાવેલ છે ,એકમને અનુરુપ pdf અને ppt ફાઇલ,એનિમેશન વિડીયો, પ્રવૃત્તિઓ, ઓનલાઈન કવિઝ વગેરે જેવી માહિતી તથા અન્ય સંદર્ભ સાહિત્ય મુકેલ છે.આશા રાખુ છું કે આ શૈક્ષણિક સાહિત્ય બાળકો માટે ઉપયોગી સાબિત થશે......
No comments:
Post a Comment